મુસીબત / 15 દિવસમાં આટલી વધી પેટ્રોલ- ડીઝલની કિંમત, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો નવો ભાવ

petrol prices in india check latest rates petrol prices rise 35 paise and diesel up 60 paise on 21 june

આંતરરાષ્ટ્રીય સ્તરે અને સ્થાનિક સ્તરે લોકોને ક્રૂડના ભાવ ઘટવાનો લાભ મળી રહ્યો નથી. રવિવારે ફરી એકવાર દેશની સરકારની ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL, IOC સતત 15 માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ સમય દરમિયાન પેટ્રોલ 7.97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ રૂ 8.68 વધી ગયું છે. લિટર દીઠ પેટ્રોલના ભાવમાં 35 પૈસા વધારો થયો છે અને ડીઝલના ભાવમાં પણ 60 પૈસાનો વધારો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x