તમારા કામનું / કેન્દ્ર દ્વારા પેટ્રોલ- ડીઝલમાં 5-10 રુ.ના ઘટાડા, છતાં આ શહેરોમાં પેટ્રોલ રુ. 100 કરતા મોંઘુ, જાણો શું છે આજના ભાવ

petrol price today unchanged check fuel rate 12 november 2021

છેલ્લા 4 દિવસથી પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. એક્સાઈઝ ડ્યૂટી ઘટવા છતાં અનેક શહેરોમાં પેટ્રોલ 100ને પાર વેચાઈ રહ્યું છે. જાણો આજના શું છે ભાવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ