આડઅસર / શું 150 રૂપિયા લિટર થશે પેટ્રોલની કિંમત? પુતિનના આ નિર્ણયના કારણે ભારત થઈ શકે છે મજબૂર

petrol price should cross rs 150 per liter mark in india

રશિયાએ ચેતવણી આપી છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનું સપ્લાય પણ રોકી દેશે અને યુરોપને મળતો ગેસ સપ્લાય પણ બંધ કરી દેશે. તો શું પુતિનના આ નિર્ણયથી ભારતમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લિટર થઇ જશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ