ભાવ વધારો / Petrol Price Hike : પેટ્રોલના ભાવે રેકોર્ડ તોડ્યો, કિંમત જાણીને ધ્રાસકો લાગશે

Petrol Price reach 100 rs in rajasthan

જે વાતને લોકો વ્યંગમાં લઈ રહ્યાં હતા તે વાત રાજસ્થાનમાં હકીકત બનીને સામે આવી છે. રાજસ્થાનમાં સોમવારે પેટ્રોલનાં ભાવે એવો આંકડો પાર કરી નાંખ્યો કે કિંમત સાંભળીને ધ્રાસકો લાગી જશે.

બ્રેકિંગ ન્યૂઝ