આશ્ચર્ય / શું વાત છે! આ દેશોમાં 25 રૂપિયાથી પણ સસ્તું છે પેટ્રોલ, જાણો શું છે કારણ

petrol price less than rs 25 litre in five country world venezuela iran

પેટ્રોલના વધી રહેલા ભાવને લઇને લોકો પરેશાન છે. ભારતના ઘણાં શહેરોમાં હજી પણ આજે પેટ્રોલ 100 રૂપિયે લીટર વેચાઈ રહ્યું છે. તો ભારત સિવાય તમામ દેશોમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ