અસર / આ કારણે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો વધારો, જાણી લો આજનો ભાવ

petrol price in india latest news petrol rate- today 9 june 2020 price hike 54 paisa- s crude oil price raised

છેલ્લા સતત 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સતત ત્રીજા દિવસે ઓઈલ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 54 પૈસા વધીને 73 રૂપિયા અને ડીઝલના ભાવ 71.17 રૂપિયા થયા છે. ઉલ્લેખનીય છે કે કાચા તેલના ભાવમામં વધારો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ભારત જરૂરિયાત કરતાં 80 ટકા તેલ આયાત કરે છે. આ ભાવ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર અસર મોટી અસર પડશે.

બ્રેકિંગ ન્યૂઝ