મોંઘવારી / ભડકે બળતા ભાવ: અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપિયા નજીક, ભાવનગરમાં 101 ને પાર, લોકો હેરાન પરેશાન

Petrol price in Ahmedabad is Rs 99.75

પેટ્રોલના ભાવમાં આજે 29 અને ડિઝલના ભાવમાં 39 પૈસાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં હવે પેટ્રોલનો ભાવ 99.75 પહોચી ગયો છે તો બીજી તરફ ભાવનગરમાં તો પેટ્રોલનો ભાવ 101ને પાર કરી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ