ફટકો / સતત આઠમા દિવસે પણ વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આજનો નવો ભાવ

petrol price hiked by  62 paise litre diesel by 64 paise

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ 62 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 64 પૈસા પ્રતિ લિટર વધ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશઃ 4.52 રૂપિયા અને 4.64 રૂપિયા લિટરે વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ