વધારો / સરકારે કમાણીના ચક્કરમાં જનતાની કમર તોડી નાખી, 'તેલના ખેલ'માં મધ્યમ વર્ગ ત્રસ્ત

સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવે સામાન્ય માણસનું ટેન્શન વધાર્યું છે. શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. 21મા દિવસે પેટ્રોલના ભાવ 9.12 અને ડીઝલના ભાવ 10.77 રૂપિયા સુધી વધ્યા છે. આજે પેટ્રોલમાં 0.25 પૈસા અને ડીઝલમાં 0.21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ