મોંઘવારીનો માર / પ્રજાનું 'તેલ' નીકળી જશે! પેટ્રોલના ભાવમાં ફરી વધારો; ધીરે-ધીરે કરતાં જુઓ ક્યાં પહોંચી ગઈ કિંમત

Petrol price hike 13 times in 15 days

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર બંનેમાં 80-80 પૈસાનો વધારો કરાયોછે. જે બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 104.61 અને ડીઝલ 95.87  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ