નવા વર્ષમાં જનતાને રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

By : krupamehta 11:29 AM, 08 November 2018 | Updated : 11:29 AM, 08 November 2018
અમદાવાદ: નવા વર્ષમાં પણ દેશની જનતાને  રાહત મળી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે. જેથી નવા વર્ષમાં લોકોને થોડી રાહત મળી છે.

સતત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે આજે પેટ્રોલના ભાવમાં 21 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 19 પૈસાનો ઘટાડો થયો છે. જેના કારણે પેટ્રોલ ભાવ ઘટીને 21 75.49 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે ડીઝલનો ભાવ 76.36 રૂપિયા પર પહોંચ્યો છે. 

નોંધનીય છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી જનતા આંશિક ત્રસ્ત થઉ ગઇ હતી. જ્યારે હવે દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા આંશિક ઘટાડો કરવામાં આવતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. Recent Story

Popular Story