મોંઘવારીથી જનતા ત્રાહિમામ / મારી નાંખ્યા! 15 રૂપિયા વધી શકે છે પેટ્રોલના ભાવ, રિયલ એસ્ટેટથી લઈને શાકભાજીના વધશે ભાવ

Petrol may be costlier by Rs 15 a liter due to russia ukraine war

રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની વર્તમાન કિંમતોને જોતા એવું લાગી રહ્યું છે કે, હવે પેટ્રોલનાં ભાવમાં 15 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ