મોંઘવારી / ભાઈ હવે સાઈકલ-લારી પર આવી જઈએ! 7 દિવસમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને, અહીં તો સદી ફટકારશે

petrol diesel today latest price on 28 march latest gujarati news

દેશમાં માત્ર 7 દિવસમાં વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવે મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ઓઈલ કંપનીઓએ આજે ​​ઈંધણ માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વાર ભાવવધારો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ