ચિંતા / અમદાવાદમાં સર્જાઇ પેટ્રોલની અછતઃ હવે જાણીતા વિસ્તારના પેટ્રોલ પંપ પર લાગ્યા 'આઉટ ઓફ સ્ટોક'ના પાટિયા

petrol diesel shortage Ahmedabad nayara petrol pump

શહેરમાં પેટ્રોલની અછત સર્જાઇ છે. જુહાપુરા વિસ્તારમાં પેટ્રોલની અછત જોવા મળી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લાગતા સ્થાનિકો ટૅન્શનમાં મુકાયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ