ભાવ વધારો / પેટ્રોલ-ડિઝલે પ્રજાનું 'તેલ' કાઢી નાંખ્યું : એક જ મહિનામાં જાણો કેટલા વધ્યા ભાવ 

Petrol-diesel removes people's 'oil': Find out how much prices have gone up in a single month

પેટ્રોલ ડીઝલમાં વધાતા ભાવો ને લઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, એક તરફ કોરોના મહામારીને લીધે આર્થિક મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ ી રહ્યા છે  ત્યારે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઈને લોકો હેરાન-પરેસાન થઈ રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ