Ek Vaat Kau / પેટ્રોલ-ડીઝલમાં હવે તો 10-15 રૂપિયા ઘટાડી દો, આટલા પૈસા તો કમાઈ લીધા

પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં જ મોદી સરકારે કહ્યું હતું કે અમુક ભાવવધારો મનમોહન સરકારના સમયમાં ઓઈલ બોન્ડના કારણે વધી રહ્યાં છે. કારણ કે તે સમયના બોન્ડનું દેવું ચૂકવવા માટે હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા નથી થઈ રહ્યાં... ત્યારે આવો સમજીએ અને ગણતરી કરીએ આજની Ek Vaat Kau માં કે ખરેખર આખરે મામલો છે શું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ