Petroleum / કોરોના પગલે ક્રુડઓઈલ થયું આટલું સસ્તું તો ભારતીયો માટે પેટ્રોલ ડિઝલ સસ્તું કેમ નહીં?

Petrol diesel prices will not slash as much as that of crude oil prices due to spiked excise duty

કોરોના વાયરસને કારણે દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં ફિલ્મોથી માંડીને ક્રિકેટ સુધીની દરેક ક્ષેત્રો આ રોગની અસરોની ચપેટ આવ્યા છે. સ્વાભાવિક છે કે સામાન્ય જીવનને લગતી બાબતો પણ બચી નથી. આ બધાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ