ભાવ વધારો / આંતરરાષ્ટ્રીય બજારના લીધે પેટ્રોલ મોંઘુ છે કહેતી સરકાર હવે શું કહેશે? ક્રૂડ ઓઇલ જુઓ કેટલું સસ્તું થઈ ગયું

petrol diesel prices today in your city tuesday petrol diesel rate

સોમવારે ક્રૂડ ઓઈની કિંમતોમાં ભારે ઘટાડો થયો હતો. ફોરવર્ડ ટ્રેડિંગમાં કાચા તેલની કિંમત 95 રૂપિયા ઘટાડા સાથે 4,986 રૂપિયા સુધી પ્રતિ બેરલ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ