ભાવવધારો / પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 18 દિવસ પછી થયો ભાવમાં વધારો, જાણો શું છે આજના નવા ભાવ

petrol diesel prices today 4th may 2021 increase in your city petrol diesel rate

પેટ્રોલ અને ડીઝલના ભાવ 18 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે ફરી વધ્યા છે. સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 15-20 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ