મોંઘવારી / દિવાળી ટાણે આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, સતત 7માં દિવસે ઈંધણમાં આટલા રુપિયાનો થયો વધારો 

petrol-diesel prices skyrocketed again today during Diwali season

અમદાવાદ શહેરમાં ફરી પેટ્રલ-ડીઝલના ભાવમાં જંગી વધારો કરાયો છે આજે પેટ્રોલ 35 પૈસા અને ડીઝલના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે, ઈંધના ભાવમાં વધારો થતા દિવાળીના સમયે જ સામાન્ય ચિંતા વધી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ