ભાવ વધારો / પેટ્રોલ કરતા ડીઝલ થયું મોંઘુ, સતત 18માં દિવસે કમરતોડ વધારા સાથે કિંમત 80 રુપિયાની નજીક પહોંચી

petrol diesel prices increase new price per litre 24 june modi government

બુધવારે સતત 18 માં દિવસે ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. જો કે સતત 17 દિવસના વધારા પછી પણ આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી. બુધવારે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત વધીને 79.88 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ વધારા સાથે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ