મોંઘવારી / ગુજરાતમાં આજે ફરી ઈંધણના ભાવમાં ભડકો : ભાવનગરમાં પેટ્રોલ ડીઝલ સૌથી મોંઘુ બન્યું 

Petrol-diesel prices increase in big cities of Gujarat

પેટ્રોલ ડીઝલના ભાવોએ સામાન્ય નાગરિકની ચિંતા ફરી વધારી છે અમદાવાદમાં પેટ્રોલમાં 34 પૈસા, ડીઝલમાં 38 પૈસાનો વધારો કરાયો છે  

બ્રેકિંગ ન્યૂઝ