ભડકો / છેલ્લા 5 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો કેટલો થયો વધારો

Petrol diesel prices hiked for five consecutive day

દેશમાં લોકડાઉન બાદ હવે અનલોક લાગુ થઈ રહ્યું છે જેને લઇને ઉદ્યોગ ધંધા અને અન્ય વ્યવહારો શરૂ થઈ ગયા છે. જો કે આ સાથે દેશભરમાં હવે પેટ્રોલ-ડીઝલની માગ પણ વધવા લાગી છે. ત્યારે દેશમાં સતત છેલ્લા 5 દિવસથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન ઓઇલ કંપનીઓ દ્વારા કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નહોત. ત્યારે હવે અનલોક લાગુ થવાની સાથે જ પેટ્રોલ-ડીઝલની માંગ સાથે કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x