મુશ્કેલી / સતત 17 મા દિવસે વધારા સાથે આટલે પહોંચી પેટ્રોલ અને ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ

petrol diesel prices hiked for 17th consecutive day Petrol by 20 paise diesel by 55 paise in delhi today

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલના ભાવ 20 પૈસા વધીને 79.76 રૂપિયા પ્રતિ લિટર થઈ છે જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થતાં તે 79.40 રૂપિયે લિટર પહોંચી છે. તમને જાણીને નવાઈ લાગશે કે દિલ્હીમાં હવે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફક્ત 36 પૈસાનું અંતર રહ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ્રોલની સરખામણીએ હવે ડીઝલ પર વધારે વેટ લાગે છે. આ માટે તેની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x