આંકડાબાજી / ગુજરાતમાં પેટ્રોલ પંપ પર રૂ.100નો આંકડો જ નહીં દેખાય, કારણ જાણીને કહેશો શું વાત કરો છો

petrol-diesel prices hike Gujarat petrol pumps Machine 4 digits

દેશના કેટલાક હિસ્સામાં પેટ્રોલ 100 રૂપિયે પાર પહોંચી ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમતના વધતા ભાર વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ પંપ પર રૂ.100નો ભાવ નહીં દેખાય, કારણ કે ડિજિટલ સિસ્ટમમાં 4 આંકડા જ ડિસ્પેલ થાય છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ