ખુશખબર / આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં કડાકો... ભારતમાં પેટ્રોલ-ડિઝલ થયું સસ્તું

Petrol diesel prices drop as crude prices plunge

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેનો ફાયદો ભારતની જનતાને મળી રહ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આજરોજ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ પેટ્રોલની કિંમતમાં 2.69 અને ડિઝલની કિંમતમાં 2.33 રૂપિયાનો ઘટાડો નવી દિલ્હી ખાતે જોવા મળ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ