Petrol-Diesel Price / 4મે બાદ 19 વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, નવા રેકોર્ડ સ્તરે પહોંચી કિંમતો જાણો નવા ભાવ શું છે

petrol diesel price update today 6th june 2021

દેશભરમાં ફરી એક વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે પેટ્રોલમાં 26-27 પૈસા અને ડીઝલમાં 29-31 પૈસાનો વધારો થયો છે. 4 મે બાદ 19 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ