રાહત / સપ્ટેમ્બરમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં થયો આટલો ઘટાડો, જાણો આજના ભાવ

petrol Diesel price today what is the petrol price in india

ગ્લોબલ આર્થિક ગ્રોથને લઈને વધતી ચિંતાના કારણે વિદેશી બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટી રહ્યા છે. આંતરરાષ્ટ્રિય માર્કેટમાં સતત ત્રીજા અઠવાડિયે ભાવ ઘટ્યા છે. ગયા અઠવાડિયે કાચા તેલના ભાવ 7 ટકા સુધી ઘટ્યા હતા. જો કે ઘરેલૂ બજારમાં હજુ પણ કિંમતો પર ખાસ અસર જોવા મળી રહી નથી. આમ છતાં સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો અને ડીઝલના ભાવમાં 2.62 રૂપિયાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ