રાહત / 15 દિવસ બાદ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો, જાણો કેટલું થયું સસ્તુ અને શું છે નવો ભાવ

petrol diesel price today update on 15th april fuel price cut after 15 days know your city rate

30 માર્ચ બાદ આજે 15 દિવસ પછી સરકારે પેટ્રોલની કિંમતમાં 16 પૈસા અને ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ