મોંઘવારી વચ્ચે વધુ એક માર / આજે ફરી વધ્યાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો તમારા શહેરમાં કેટલો થયો વધારો

Petrol-Diesel Price Today rate in india

દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના થોડાં જ દિવસોમાં ભાવવધારો થતા જનતાના ખિસ્સા પર તેની મોટી અસર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ