ફેરફાર / આજે ડીઝલની કિંમતોમાં થયો આટલો ઘટાડો, જાણી લો તમારા શહેરમાં આજનો ભાવ

petrol diesel price today know the rates according to iocl

સરકારી તેલ કંપનીઓની તરફથી આજે ડીઝલની કિંમતોમાં ઘણા સમય પછી ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે ડીઝલની કિંમતમાં 13 પૈસાનો ઘટાડો કરાયો છે. પેટ્રોલની કિંમત પહેલાં જેવી જ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ