Petrol-Diesel Price / આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ તોડી સામાન્ય માણસની કમર, જાણો કેટલા વધ્યા ભાવ

petrol diesel price today hike  check delhi mumbai chennai and kolkata price

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમતોમાં આજે ફરીથી 29 પૈસાનો અને ડીઝલની કિંમતોમાં 24 પૈસા/ લિટરનો વધારો કર્યો છે. જાણો તમારા શહેરના નવા ભાવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ