ભાવવધારો / પેટ્રોલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, ડીઝલના ભાવમાં 23 દિવસથી નથી કોઈ ફેરફાર

petrol diesel price  rise by 13 paise no change in diesel price on 24 august

પેટ્રોલની કિંમતમાં વધારો સતત 5મા દિવસે પણ યથાવત છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે સોમવારે સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ