પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

પ્રહાર / પેટ્રોલ-ડિઝલની વધતી કિંમત પર પ્રિયંકા-રાહુલ ગાંધીનું હલ્લાબોલ, સરકારને પૂછ્યો આ સવાલ

Petrol Diesel price priyanka gandhi rahul gandhi modi government

દેશમાં એક તરફ કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસે એકવાર ફરી મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. પીએમ કેયર્સ ફંડ (PM Cares Fund) નું સરકારી ઓડિક કરવાની માગણી કર ચૂકેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે લોકડાઉન દરમિયાન ખેડૂતો અને ઉદ્યોગોને કોઇ મેદદ કરવામાં આવી રહી નથી, જેના કારણે નાના ઉદ્યોગોનો બંધ થવાનો ખતરો વધી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ