ભાવવધારો / કોરોના મહામારીમાં પેટ્રોલની વધતી કિંમતોએ વધાર્યું સામાન્ય માણસનું ટેન્શન, જાણો નવા ભાવ

petrol diesel price petrol price rise by 11 paise no change in diesel price on 25 august

સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે મંગળવારે સતત 6ઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. આજે રાજધાનીમાં પેટ્રોલ 11 પૈસા મોંઘું થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ