Petrol-Diesel Price / આજે ફરી પેટ્રોલના ભાવમા થયો વધારો તો ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો, 17 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂ.ને પાર

petrol diesel price petrol is expensive again today prices-cross rs 100-per liter in more than 15 states of the country

12 જુલાઈએ પેટ્રોલની કિંમતમાં 28 પૈસાનો વધારો નોંધાયો છે તો સાથે જ ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. કુલ 17 રાજ્યોમાં પેટ્રોલની કિંમતો 100 રૂપિયા / લિટરને પાર થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ