બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેટ્રોલ-ડીઝલમાં રાહત! આજના દિવસના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલમાં રાહત! આજના દિવસના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Last Updated: 08:00 AM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol Diesel Price : ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે, જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol Diesel Price : આજે એટલે કે 2 ડિસેમ્બર અને સોમવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે. આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ડોલર-રૂપિયા વિનિમય દર અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર પર આધાર રાખે છે.

2 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ

ટ્રાન્સપોર્ટ અને ટેક્સના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. તેથી ગ્રાહકો તેમના શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકે છે.

વધુ વાંચો : કેટલો સિબિલ સ્કોર સારો કહેવાય, ખરાબ થવાનું કારણ શું? આ રેશિયો ભજવે છે ભાગ

તમારા શહેરનો દર કેવી રીતે જોઈ શકશો ?

ગ્રાહકો SMS સેવા દ્વારા સરળતાથી તેમના શહેરમાં કિંમતો જાણી શકે છે:

  • IOC ગ્રાહકો: RSP<space>સિટી કોડ લખીને 9224992249 પર મોકલો.
  • BPCL ગ્રાહકો: RSP<space>સિટી કોડ 9223112222 પર મોકલો.
  • HPCL ગ્રાહકો: HPPRICE<space>સિટી કોડ 9222201122 પર મોકલો.

આ ઉપરાંત, ગ્રાહકો તેમના શહેરના નવીનતમ દરો જોવા માટે તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ લઈ શકે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Price Today Petrol-Diesel Prices Crude Oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ