Petrol-Diesel Price / વીકેન્ડમાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો શું છે આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

petrol diesel price on 17 july 2021 petrol price hike

આજે તેલ કંપનીઓએ ફરી એકવાર અઠવાડિયાના અંતમાં પેટ્રોલમાં 30 પૈસાનો વધારો કર્યો છે તો સાથે જ ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. જાણો શું છે ઈંધણના નવા ભાવ.

બ્રેકિંગ ન્યૂઝ