અધધ / આ મહિને પેટ્રોલ -ડિઝલના ભાવ એટલા વધશે કે તમે વ્હીકલ નહીં ચલાવો, જાણો કેટલા રુ. લિટર થયું પેટ્રોલ- ડિઝલ

petrol-diesel price may reach 80 up to rs 5 more

આ મહિનાની શરૂઆતથી પેટ્રોલ અને ડીઝલના વધારાથી પીડાતા ગ્રાહકોને બે અઠવાડિયા સુધી રાહત મળે તેવી અપેક્ષા નથી. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે બંને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી લિટર દીઠ રૂ .8 નો ખરીદી-વેચાણ ગેપ પુરો નહીં થાય. આ રીતે જૂનના અંત સુધીમાં દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધારે મોઘું થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ