તમારા કામનું / પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડા માટે થઈ જાઓ તૈયાર, જાણો કેટલા રૂપિયાની મળી શકે છે રાહત

petrol diesel price may be cut down in india 2 rupees know latest price

પેટ્રોલ-ડીઝલના ભાવમાં લોકોને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં કિંમતોમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ