તમારા કામનું / પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત વધારો, 90 રુપિયાને પાર પહોંચી કિંમત, તમારા ખિસ્સા પર વધ્યું આટલું ભારણ

petrol diesel price latest update today 7 december 2020 check new rates of delhi mumbai kolkata and chennai

શિયાળાની સિઝનની વચ્ચે પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. સોમવારે સતત છઠ્ઠા દિવસે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. સરકારી કંપનીએ આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. રવિવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી અને કેટલાક બીજા દેશોની આંતરીક સમસ્યાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવ વધ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ