મોંઘવારી બેકાબુ / દેશમાં સપ્તાહમાં સતત પાંચમી વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો પ્રતિ લિટરે કેટલા ભાવ વધ્યાં

petrol diesel price increased today 27 march 2022

દેશમાં ફરી વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 50 પૈસાનો વધારો તો ડીઝલનાં ભાવમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ