Petrol Diesel Price / સતત બીજા દિવસે પણ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણી લો આજના નવા ભાવ

petrol diesel price increased for second consecutive day know new rates of today

આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું છે તો ડીઝલની કિંમતોએ રેકોર્ડ લેવલ બનાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ