ભાવવધારો / 21મા દિવસે પણ વધતા પેટ્રોલ ડીઝલના ભાવે વધાર્યું સામાન્ય માણસનું ટેન્શન, જાણો આજના ભાવ

petrol diesel price in india petrol hiked by 25 paise diesel by 21 paise today

સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવે સામાન્ય માણસનું ટેન્શન વધાર્યું છે. શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. 21મા દિવસે પેટ્રોલના ભાવ 9.12 અને ડીઝલના ભાવ 10.77 રૂપિયા સુધી વધ્યા છે. આજે પેટ્રોલમાં 0.25 પૈસા અને ડીઝલમાં 0.21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ