બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Petrol diesel Price hiked today again learn what is price at your city today

Petrol diesel Price / હવે તો હદ થાય છે, આજે ફરી વધ્યા પેટ્રોલ ડીઝલનાં ભાવ, ગુજરાતનાં આ શહેરમાં ભાવ 105 થી વધારે

Mayur

Last Updated: 08:34 AM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયા કરતાં વધારે થઈ ગયો છે. સામાન્ય માણસ રડે છે અને ભાવવધારો અટકવાનું નામ જ નથી લેતો.

ઓઇલ કંપનીઓ દ્વારા આજે છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ડીઝલની કિંમત 34 થી 38 પૈસા વધી છે, જ્યારે પેટ્રોલની કિંમત 30 થી 35 પૈસા વધી છે. ઘણા રાજ્યોમાં તેની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસની આવક પર અસર કરી રહ્યા છે.

આજે પેટ્રોલમાં 33 પૈસા અને ડીઝલમાં 37 પૈસાનો વધારો

અમદાવાદમાં પેટ્રોલ 104.19 રૂ. અને ડીઝલ 103.77 રૂ.પ્રતિ લીટર

સુરતમાં પેટ્રોલ 104.10 રૂ. અને ડીઝલ 103.69 રૂ.પ્રતિ લીટર

વડોદરામાં પેટ્રોલ 103.86 રૂ. અને ડીઝલ 103.43 રૂ.પ્રતિ લીટર

રાજકોટમાં પેટ્રોલ 103.96 રૂ. અને ડીઝલ 103.55 રૂ.પ્રતિ લીટર

ભાવનગરમાં પેટ્રોલ 105.93 રૂ. અને ડીઝલ 105.49 રૂ.પ્રતિ લીટર

જામનગરમાં પેટ્રોલ 104.23 રૂ. અને ડીઝલ 103.80 રૂ.પ્રતિ લીટર


દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 96.32 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.46 રૂપિયા અને ડીઝલની કિંમત 104.38 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.11 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 99.43 રૂપિયા પ્રતિ લીટર છે. 

ચેન્નાઈમાં પેટ્રોલ 104.52 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 100.59 રૂપિયા પ્રતિ લિટર છે.

દિલ્હી - ડીઝલ 96.32 અને પેટ્રોલ- 107.59
મુંબઈ - ડીઝલ 104.38 અને પેટ્રોલ- 113.46
કોલકાતા - ડીઝલ 99.43 અને પેટ્રોલ-108.11
ચેન્નઈ - ડીઝલ 100.59 અને - પેટ્રોલ 104.52

આ રાજ્યોમાં 100 રુપિયાને પાર છે પેટ્રોલના ભાવ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયા પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ બાદના ભાવના કારણે અલગ હોય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 

અહીં જાણો આજે તમારા શહેરમાં કેટલો છે ભાવ?

 https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ