વધારો / પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે જોવા મળ્યો વધારો, આટલા રૂપિયા થયું મોઘું

Petrol diesel price hiked by 60 paisa per litre for second days

કોરોના સંકટ વચ્ચે દેશમાં જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નહોતો. જો કે સતત છેલ્લા 2 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એકવાર ફરી વધારો થયો છે. સતત બીજા દિવસે સોમવારના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 60 પૈસાનો વધારો થયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x