મોંઘવારી / ખિસ્સા ગરમ રાખજો, હજુ મોંધુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાન્યુઆરી 2022માં ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકાનો થયો વધારો 

 petrol diesel price hike likely as brent crude price touches 2 months high at 84 dollar per barrel

2022ની શરૂઆતથી જ કાચા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બે મહિનાના સર્વોચ્ચ સ્તરે ટ્રેડિંગ કરી રહ્યો છે. જેને લઈને પેટ્રોલ- ડીઝલના ભાવમાં ફરી વધારો થવાની આશંકા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ