ત્રાહિમામ / મોંઘવારીમાં પીસાતી પ્રજા, છેલ્લાં 10 દિવસમાં 9મી વાર પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થતા સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ

petrol diesel price hike in india today

આજે ફરીથી ઓઇલનાં ભાવમાં વધારો થતા પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને ચાલ્યા જનતાને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લાં 10 દિવસમાં નવમી વખત ભાવવધારો કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ