વધારો / પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો અટકવાનું નામ નથી લેતા, સતત 23માં દિવસે વધીને ભાવ થયો આટલો

petrol diesel price hike in gujarat

એક તરફ દેશની પ્રજા કોરોના વાયરસની મહામારી સામે જંગ લડી રહી છે. જેને લઇને અગાઉ જાહેર કરાયેલા લોકડાઉનના પગલે રોજગારી-ધંધાને લઇને પીસાઇ રહેલી જનતા પર દાઝયા પર ડામ જેવી સ્થિતિ થઇ રહી છે. દેશમાં સતત છેલ્લા 23 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર શું માત્ર મૂક પ્રેક્ષકની જેમ આ વધારો જોઇ રહી છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ