મોંઘવારી / આજે ફરી પેટ્રોલના ભાવમાં ભડકો, જાણો તમારા શહેરમાં કેટલો વધારો થયો

Petrol diesel price hike again

પેટ્રોલ ડિઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. જેમા પેટ્રોલના ભાવ 35 પૈસા વધ્યા છે. જ્યારે ડિઝલના ભાવમાં પણ 38 પૈસા વધ્યા છે. જેથી સામાન્ય માણસને ભારે હાંલાકી પડી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ